-
આઇસ કમ્પાર્ટમેન્ટ
બરફનો ઉપયોગ કરવાથી કૂલિંગ માધ્યમ પરથી પસાર થતાં પાણીનું તમાપમાન ઘટાડીને અને પરિણામે કૂલરમાંથી ઠંડી હવા આવે છે જેથી તેની ઠંડુ કરવાની કાર્યક્ષમતા સુધરે છે.
-
૩ બાજુએ હનીકોમ્બ
૩ બાજુના હનીકોમ્બ ૩ બાજુએથી આવતી હવાને ઠંડી કરે છે જેથી બહેતર ત્વરિત ઠંડક અને ઠંડકની બહેતર કાર્યક્ષમતા મળે છે.
-
ઓછો વીજ વપરાશ
ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.
તકનિકી વિશિષ્ટતાઓ
- ટાંકીની ક્ષમતા૨૦ લિટર
- એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૨૦૦
- એરથ્રો (મીટર)૪.૮
- વૉટેજ (ડબલ્યુ)૧૩૫
- વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
- ઇન્વર્ટર પર કામ કરે છેહા
- કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
- કામગીરીનો પ્રકારમેન્યુઅલ
- પંખાનો પ્રકારપંખો
- પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૪૫૦ x ૪૧૫ x ૬૬૦
- કુલ વજન (કિગ્રા)૯.૬
- વૉરંટી૧ વર્ષ
- ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
- આપોઆપ ભરાવુંહા
- કૅસ્ટર વ્હીલ્સ૪
- ટ્રૉલીના
- લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
- લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
- ડસ્ટ ફિલ્ટરહા
- જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
- પાણીના સ્તરનો સૂચકહા
- આઈસ ચેમ્બરહા
- મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા