ગુજરાતી
વિન્ડો કૂલર્સ
વિન્ડો કૂલર્સ
વિન્ડો કૂલર્સ તેમનું નામ જ સૂચવે છે તે રીતે બારી પર લગાવવામાં આવતા કૂલર્સમાં શ્રેષ્ઠ છે. પરંપરાગત એર કૂલર્સથી પ્રેરિત આ કૂલર્સ શક્તિશાળી છે, મોટી ટાંકીવાળી ક્ષમતા ધરાવે છે અને ઘરની અંદર દેખીતી રીતે કોઈ જગ્યા રોકતા નથી. આ બધાની ઉપરાંત, તેઓ હનીકોમ્બ પૅડ અને ચઢિયાતી કક્ષાના પ્લાસ્ટિકની બૉડિ સાથે આવે છે, જે તેમને પરંપરાગત એર કૂલર્સની તુલનામાં વધુ ટકાઉ અને લાંબો સમય ચાલે તેવા બનાવે છે.
ફાયદા
- જમીન ઉપર કોઈ જગ્યા રોકતા નથી
- વધુ સારી ઠંડક માટે મોટા હનીકોમ્બ પેડ
- સમગ્ર રુમમાં વધુમાં વધુ ઠંડકની ખાતરી પ્રદાન કરવા માટે શક્તિશાળી એરફ્લો
No Record Founds