-
ઓછો વીજ વપરાશ
ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.
-
સપાટ ટોચવાળી ડિઝાઇન
ઑફ-સીઝન દરમિયાન ટેબલ-ટૉપ તરીકે અનુકૂળ વપરાશ
-
કાર્બન ડસ્ટ ફિલ્ટર્સ
કાર્બન-આધારિત ડસ્ટ (ધૂળ) ફિલ્ટર હવાને ધૂળ-મુક્ત રાખીને અને એલર્જી પેદા કરતાં તત્વોને દૂર રાખીને તમારા પર્યાવરણને આરોગ્યપ્રદ રાખે છે
તકનિકી વિશિષ્ટતાઓ
- ટાંકીની ક્ષમતા૧૯ લિટર
- એર ડિલિવરી (એમ૩/ કલાક)૧૫૦૦
- એરથ્રો (મીટર)૬
- વૉટેજ (ડબલ્યુ)૧૩૫
- વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
- ઇન્વર્ટર પર કામ કરે છેહા
- કૂલિંગ માધ્યમ૨ બાજુએ હનીકોમ્બ
- કામગીરીનો પ્રકારમેન્યુઅલ
- પંખાનો પ્રકારપંખો
- પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૩૭૦ x ૩૮૦ x ૯૯૦
- કુલ વજન (કિગ્રા)૧૦.૭
- વૉરંટી૧ વર્ષ
- ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
- આપોઆપ ભરાવુંહા
- કૅસ્ટર વ્હીલ્સ૪
- ટ્રૉલીના
- લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
- લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
- ડસ્ટ ફિલ્ટરહા
- જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
- પાણીના સ્તરનો સૂચકહા
- આઈસ ચેમ્બરના
- મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા