-
૩૪૦૦ મીટર૩/કલાક એરફ્લો
તમને ઝડપી ઠંડક આપવા માટે શક્તિશાળી એરફ્લો
-
હનીકોમ્બ ઠંડક માધ્યમ
વધુ સારી ઠંડું કરવાની કાર્યક્ષમતા, લાંબા સમય સુધી વાપરી શકાય તેવું અને એકદમ ઓછી જાળવણી, બજારમાં ઉપલબ્ધ ઠંડકના માધ્યમોમાં સૌથી શ્રેષ્ઠ.
-
ઓછો વીજ વપરાશ
ઇનવર્ટર પર કામ કરવાની ક્ષમતા સાથે ઓછો વીજ વપરાશ આ કૂલરને વીજ કાપ દરમિયાન પણ ઉપયોગ કરવામાં ઊર્જા કાર્યક્ષમ અને અનુકૂળ બનાવે છે.
તકનિકી વિશિષ્ટતાઓ
- ટાંકીની ક્ષમતા૫૦ લિટર
- એર ડિલિવરી (એમ૩/ કલાક)૩૪૦૦
- એરથ્રો (મીટર)૬
- વૉટેજ (ડબલ્યુ)૧૯૦
- વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
- ઇન્વર્ટર પર કામ કરે છેહા
- કૂલિંગ માધ્યમ૩ બાજુએ હનીકોમ્બ
- કામગીરીનો પ્રકારમેન્યુઅલ
- પંખાનો પ્રકારપંખો
- પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૬૮૫ x ૪૬૦ x ૧૦૮૦
- કુલ વજન (કિગ્રા)૧૭
- વૉરંટી૧ વર્ષ
- ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
- આપોઆપ ભરાવુંહા
- કૅસ્ટર વ્હીલ્સ૫
- ટ્રૉલીના
- લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનમેન્યુઅલ
- લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
- ડસ્ટ ફિલ્ટરના
- જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
- પાણીના સ્તરનો સૂચકહા
- આઈસ ચેમ્બરના
- મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા