-
ટેબલ-ટૉપ ડિઝાઇન
સુપર કૉમ્પેક્ટ ડીઝાઇન તેને ટેબલ ટૉચ કૂલિંગ માટેની શ્રેષ્ઠ પસંદગી બનાવે છે અને તેને બહેતર પોર્ટેબિલીટી (સુવાહ્યતા) આપે છે
-
આઇસ કમ્પાર્ટમેન્ટ
બરફનો ઉપયોગ કરવાથી કૂલિંગ માધ્યમ પરથી પસાર થતાં પાણીનું તમાપમાન ઘટાડીને અને પરિણામે કૂલરમાંથી ઠંડી હવા આવે છે જેથી તેની ઠંડુ કરવાની કાર્યક્ષમતા સુધરે છે.
-
કાર્બન ડસ્ટ ફિલ્ટર્સ
કાર્બન-આધારિત ડસ્ટ (ધૂળ) ફિલ્ટર હવાને ધૂળ-મુક્ત રાખીને અને એલર્જી પેદા કરતાં તત્વોને દૂર રાખીને તમારા પર્યાવરણને આરોગ્યપ્રદ રાખે છે
તકનિકી વિશિષ્ટતાઓ
- ટાંકીની ક્ષમતા૯ લિટર
- એર ડિલિવરી (એમ૩/ કલાક)૫૦૦
- એરથ્રો (મીટર)૩
- વૉટેજ (ડબલ્યુ)૭૫
- વીજ પૂરવઠો (વૉલ્ટેજ/હર્ટ્ઝ)૨૩૦/૫૦
- ઇન્વર્ટર પર કામ કરે છેહા
- કૂલિંગ માધ્યમ૧ બાજુએ હનીકોમ્બ
- કામગીરીનો પ્રકારમેન્યુઅલ
- પંખાનો પ્રકારપંખો
- પરિમાણો (એમએમ) (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ)૨૭૯ x ૨૭૮ x ૫૭૨
- કુલ વજન (કિગ્રા)૫.૫
- વૉરંટી૧ વર્ષ
- ઝડપ નિયંત્રણઉચ્ચ, મધ્યમ, નીચું
- આપોઆપ ભરાવુંના
- કૅસ્ટર વ્હીલ્સના
- ટ્રૉલીના
- લૂવર (પટ્ટીઓ) નું આડું હલનચલનકૅસ્ટર વ્હીલ્સ
- લૂવર (પટ્ટીઓ) નું ઊભું હલનચલનઆપોઆપ
- ડસ્ટ ફિલ્ટરહા
- જીવાણુ-પ્રતિરોધક ટાંકીના
- પાણીના સ્તરનો સૂચકહા
- આઈસ ચેમ્બરહા
- મોટર પર થર્મલ ઓવરલોડ સુરક્ષાહા